Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સરકાર મને ભારત પરત લાવીને ચૂંટણીમાં ફાયદો લેવા માંગે છે: વિજય માલ્યાનો તર્ક

નવી દિલ્હી :બ્રિટિશ કોર્ટે હાલમાં અધિકારીઓને માલ્યાની સંપતિને જપ્ત કરાવાનો આદેશ આપ્યા બાદ માલ્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, "હું ઈંગ્લેન્ડનો નિવાસી છું. એટલા માટે હું પરત નથી આવ્યો. હું નથી જાણતો કે લોકો મને ભાગેડુ કેમ કહી રહ્યા છે.

  તેણે વધુમાં કહ્યુ કે, વર્ષે ચૂંટણી છે તેમજ સરકાર મને ભારત પરત લાવીને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે

(9:44 pm IST)