Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ભાજપની ઘટતી લોકપ્રિયતા ;વહેલી ચૂંટણીની સંભાવના :ચીનની ન્યુઝ એજન્સીનો દાવો

ચીનની સરકારી ન્યુઝ એજન્સી જિન્હુઆમાં છપાયેલા લેખમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપની લોકપ્રિયતા સતત ગગડી રહી છે. તેવી પરિસ્થિતિમાં આ વાતની સંભાવના વધી ગઈ છે કે  ભારતમાં ચૂંટણી જલ્દી થઇ શકે છે.
 છેલ્લે કેટલાક દિવસોમાં થયેલી મોબ લિંચિંગ ઘટનાનો ઉલ્લેખ કરતા તેના જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ભીડ ઘ્વારા લોકોને મારવામાં આવી રહ્યા છે.

(7:29 pm IST)