Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જયપુરમાં ગુજતરાતી સમાજ દ્વારા તેજસ ભટ્ટીનું સન્માન

રાજકોટઃ રાજસ્થાનના જયપુર ખાતે ગુજરાતી સમાજ દ્વારા પ્રમુખ મનુભાઇ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં કર્ણાટકના રાજ્યપલ શ્રી વજુભાઇ વાળાના અંગત સચિવ શ્રી તેજસ ભટ્ટી, કલાકાર બ્રિજરાજ ગઢવી, ધારાસભ્ય ધનજીભાઇ વગેરેનું શાનદાર સન્માન કરાયેલ તે પ્રસંગની તસવીર.

(11:50 am IST)