Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

લાલુની ઘર વાપસી

રાષ્ટ્રીય જનતા દલના ચીફ લાલુ પ્રસાદ યાદવ મુંબઇમાં હાર્ટની સારવાર લીધા બાદ ગઇકાલે પટના એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમને મદદ કરવા તેમના અસંખ્ય સમર્થકો એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં.

 

(11:40 am IST)