Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વારિશ અલીની તળાવમાં લાશ મળતા હડકંપ

લખનૌ :ઉત્તરપ્રદેશના બહુચરાઈ જિલ્લામાં નાનપરા વિધાનસભાથીં બસપા ટિકિટ પર વિધાયક રહી ચૂકેલા અને કોંગ્રેસી નેતા વારિશ અલીની લાશ રવિવારે સવારે તળાવમાં મળી આવવાથી હડકંપ મચી ગયો છે. લાશની જાણ થતા ઘટના સ્થળે  પોલીસ દોડી ગઈ હતી અને પોલીસે લાશને તળાવની બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી  પૂર્વ વિધાયકના મોત થયાની જાણ થતા કાર્યકર્તાઓ અને ગ્રામીણોનો જમાવડો લાગી ગયો.

(12:00 am IST)