Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

તમારી મહેનત બેકાર નથી ગઇઃ વિક્રમ લેંડર થી સંપર્ક તુટયા પછી ઇસરોને રાહુલની પ્રશંસા

         કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચંદ્રયાન-ર મિશન પર ઇસરોની પ્રશંસા કરતા કહ્યું આપનું ઝનુન અને સમર્પણ દરેક ભારતીય માટે મિસાલ છે. તમારી મહેનત બેકાર નથી ગઇ એમણે ભવિષ્યમાં ભારતને ઘણાં મહત્વકાંક્ષી સ્પેશ મિશનની આશા રાખી છે.

         ચંદ્રયાન-ર  વિક્રમ લેંડર ચંદ્રની સપાટીથી ર.૧ કિલોમીટર પહેલા ઇસરોથી સંપર્ક  તુટી ગયો હતો.

(1:04 am IST)