Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પાણી મળ્યું તો ચંદ્ર ઉપયોગી સ્થળ સાબિત થશેઃ સ્પેસમાં જનારા પહેલા ભારતીય રાકેશ શર્માની ટિપ્પણી

        અંતરિક્ષમાં જવાવાળા પહેલા ભારતીય રાકેશ શર્માએ કહ્યું છે કે જો ચંદ્રયાન-ર ને ચંદ્રમાં પર પાણી મળ્યું છે તો આ ઉપયોગી સ્થાન સાબિત થઇ શકે છે.

         એમણે કહ્યું ત્યાંથી સુદૂર અંતરિક્ષ મિશન લોન્ચ થઇ શકશે હીલિયમ જેવા તત્વોનું ખનન પણ સંભવ થશે. ચંદ્રયાન-ર થી ખ્યાલ આવી શકશે કે આ ઉપયોગી સ્થાન સાબિત થજઇ શકે છે કે નહી.

 

(12:34 am IST)