Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પહેલા અભ્યાસ કરો, પ્રેમી ર૧ વર્ષનો થાય ત્યારબાદ લગ્ન પર નિર્ણય લેવોઃ છોકરીને મદ્રાસ હાઇકોર્ટની ટકોર

         મદ્રાસ હાઇકોર્ટએ ૧૮ વર્ષીય છોકરીને ગ્રેજયુએશન પુરુ કરવા અને પ્રેમીની ઉંમર ર૧ વર્ષની થાય ત્યારે એના લગ્ન વિશે નિર્ણય કરવાનુ કહ્યું છે .

         છોકરીએ ૧૯ વર્ષીય પ્રેમીથી લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. છોકરીના પિતાએ અરજીમાં છોકરા ઉપર પોતાની પુત્રીને બંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. છોકરીએ કોર્ટને જણાવ્યું હુ મારા પિતા સાથે જવા નથી માગતી.

(12:31 am IST)