Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ભાગેડુ નિરવ મોદી અને મેહુલ ચોકસી મામલે નવો ખુલાસોઃ મુંબઇની ઓબીસી બેંકમાંથી પણ ૨૮૯ કરોડની લોન લીધી છે

દેવાદાર ઓબીસી બેંકનું પીએન્ડબીમાં મર્જર પહેલા ઓરીએન્ટલ બેંકનો ખુલાસોઃ ઓબીસી બેંકમાંથી ૨૮૯ કરોડની લોન લીધાનો ખુલાસોઃ  નીરવ મોદીની કંપની ફાયરસ્ટારે કુલ ૯૩ કરોડની લોન લીધી છેઃ ફાયરસ્ટાર ઇન્ટરનેશલન પ્રા.લી.એ ૬૦.૪૧ કરોડની લોન લીધીઃ ફાયરસ્ટાર  ડાયમંડ પ્રા.લી.એ ૩૨.૨૫ કરોડની લોન લીધી છેઃ ચોકસીની કંપની ગીતાજંલી જેમ્સે બેંકના ૧૩.૪૫ કરોડ ચુકવવાના બાકીઃ ચોકસીની કંપની નક્ષત્ર વર્લ્ડને બેંકના ૫૯.૫૩ કરોડ ચુકવવાના બાકીઃ બેંકે ૨૧ માર્ચ ૨૦૧૮ના બંને ભાગેડુની લોનને એનપીએ જાહેર કર્યું: એનપીએ જાહેર કરાયાના ૧૮ મહિના બાદ લોનની માહિતી અપાઇઃ ૧૮ મહિના બાદ બેંકે લોનની રકમ દર્શાવાતા અનેક સવાલઃ પીએન્ડબીને ૧૩૫૦૦ કરોડનો ચુનો લગાડી ફરાર છે બંને કૌભાંડીઓ

(7:30 pm IST)