Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દેશમાં સર્જરી માટે ડોકટર તૈયાર ન હતા, સુષ્‍માએ કહ્યું તમે માત્ર ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ પકડોઃ પતિની પ્રતિક્રિયા

 દિવંગત પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્‍વરાજના પતિ સ્‍વરાજ કૌશલએ જણાવેલ છે કે ર૦૧૬ માં એમ્‍સના ડોકટરોએ ભારતમા સુષમા સ્‍વરાજની કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ના ઓપરેશનની મનાઇ કરી હતી.

        સ્‍વરાજએ બતાવ્‍યુ, સુષમાએ કહ્યું હતુ કે દેશની ઇજજતનો સવાલ છે અને વિદેશ જવાની મનાઇ  કરતા ડોકટરોને કહ્યુ તમે ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ પકડો ભગવાન કૃષ્‍ણ મારી સર્જરી કરશે.

(11:43 pm IST)