Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ભારતમાં કામ કરવું ખૂબજ મુશ્‍કેલ છેઃ દિલ્લી એરપોર્ટ ઉપર ફસાયા પછી ઓસ્‍ટ્રેલીયાના પત્રકારની મનોવ્‍યથા

ઓસ્‍ટ્રેલીયાના પત્રકાર સિયોબન હીન્‍યુએ દિલ્લી એરપોર્ટ પર ફસાયાનો ભયાનક અનુભવ બતાવતા ટવિટ કર્યુ છે કે ભારતમા કામ કરવું ખૂબ જ મુશ્‍કેલ છે.

એમણે આગળ લખ્‍યું આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પર એર ઇન્‍ડિયાની ફલાઇટથી ઘરેલુ યાત્રીઓના  ઉતરવાના કારણે મને ઇમીગ્રેશન કાઉન્‍ટર પર મારુ આઇડી વિઝા દેખાડવા માટે એક કલાકથી વધારે લાઇનમાં ઉભુ રહેવું પડયુ.       

(12:00 am IST)