Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વડાપ્રધાન મોદીએ માસ્ક અને વેન્ટીલેટરની કોઈ અછત ન સર્જાય તેવા અધિકારીઓને નિર્દેશ આપ્યા

પીએમએ કોરોના વાયરસની જંગ સાથે જોડાયેલી અલગ-અલગ ટીમ સાથે વાતચીત કરી

 

નવી દિલ્હી : કોરોના મહામારી પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી  મોદી સતત બેઠકો કરી રહ્યા છે. શુક્રવારે તેમણે કોરોના વાયરસની જંગ સાથે જોડાયેલી અલગ-અલગ ટીમ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલ અને આઇસોલેશનની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. તેમણએ મેડિકલ સ્ટાફનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવાના પણ આપ્યા હતા કે તેમને કોઇ વાતની અછત સર્જાય.

(11:14 pm IST)