Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

દિલ્‍હીની ગંગરામ હોસ્‍પિટલમાં મેડકલ સ્‍ટાફના ૧૦૮ લોકો કોરોન્‍ટાઇન : કોરોના દર્દીઓના સંપર્કમાં હતા

નવી દિલ્‍હી : દિલ્‍હીની ગંગરામ હોસ્‍પિટલમાં મેડીકલ સ્‍ટાફમાં ૧૦૮ લોકો કોરોન્‍ટાઇન કરવામાં આવ્‍યા છે. આમાં ડોકટર, નર્સ પણ સામેલ છે. આ બધા કોરોના પોઝીટીવ ર લોકોના સંપર્કમાં આવ્‍યા હતા. ૧૦૮માંથી ૮પ ઘર પર કોરોન્‍ટાઇન, ર૩ હોસ્‍પીટલમાં છે.

(9:20 pm IST)