Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

નરેન્દ્રભાઈએ કાલે તા.૫ને રવિવારે રાત્રે ૯ વાગ્યે જ કેમ દિવા પ્રગટાવવા કહ્યુ ?: અલભ્ય ખગોળીય ઘટનાનો યોગ

રાજકોટઃ નરેન્દ્રભાઈના વિચારોને તો તાલી ઠોકવી પડે કેમ કે રવિવારે રાતે હજારો વર્ષો પછી એકવાર જોવા મળતી ખગોળીય ઘટના બનવાની છે.રવિવારે રાતે નવ વાગ્યે આપણી મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલવાનાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થવાની છે. ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાય કહેવાય.

હજારો વર્ષો પછી કયારેક જ એવી ઘટના બને કે ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાએ બદલશે અને આપણી પૃથ્વી કોઈ બીજા ગ્રહોની ભ્રમણ કક્ષાની વચ્ચેથી પસાર થવાની છે.

જયારે રવિવારે રાતે નવ વાગ્યે પૃથ્વી મંગળગ્રહ અને શુક્રગ્રહ વચ્ચેથી પસાર થાય ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શકિતઓ એકદમ વધવા લાગશે અને વાતાવરણમાં ચુંબકીય શકિતઓનો પ્રભાવ વધશે. તેમજ જયાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં ચુંબકીય શકિતઓ વધારે અનુભવાશે તેમજ લોહીનું દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીયે તે પણ વધવાની સંભાવના છે.

હાવર્ડના ફિઝિકસ ડિપાર્ટમેન્ટના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિકે પણ ગ્રહો ઉપર સંશોધન કરતી બુક ઙ્કદ્દત્ર્ફૂ સ્નત્ત્ક્ક ર્ીઁફુ ણુફૂક્કંઁફુઙ્ખ માં પણ લખ્યું છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાની બહાર જાય ત્યારે ચુંબકીય શકિત વધે છે અને માણસના બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે, આ બુક ઉપરથી ઈંગ્લેન્ડની યુનિવર્સીટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ભણાવવામાં આવે છે.

ખાસ તો ૫૦ વર્ષ કરતા વધુ ઉંમરની વ્યકિતઓને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે છે. આથી વીજળીનો પ્રવાહ રોકી લેવામાં આવે તો બ્લડપ્રેશરમાં ઘણા અંશે ફાયદો થાય છે.

બીજું કે  હિન્દુ પંચાગોમાં દ્યી ના ગુણ લખ્યા છે કે ઘી ના દિવાની આગમાંથી નીકળતા ધુમાડામાં અલ્મોનેકટાસાઈડ નામનું તત્વ હોય છે જે હવામાં રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે છે. યુરોપની હવા ઉપર સંશોધન કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજીએ પણ પોતાના સંશોધનમાં આ વાતની પુષ્ટિ કરી છે.આમ કાલે રવિવારે રાતે નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી આપણને પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા બદલાવાના કારણે અને ચુંબકીય શકિતઓનો પ્રભાવ પણ દ્યટાડી શકાશે અને દીવો પ્રગટાવીને વાતાવરણ ને શુદ્ઘ બનાવી શકાશે.

(3:52 pm IST)