Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પંજાબઃ અમૃતસરમાં પોલિસએ સફાઇ કર્મીઓને માસ્ક, ગ્લોઝ, અને પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેંટ કીટ આપી

પંજાબઃ પંજાબના અમૃતસરમાં પોલીસએ સફાઇ કર્મચારીઓને માસ્ક, ગ્લોઝ, અને પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ કીટ આપી.

ડી.સી.પી. જગમોહનએ બતાવ્યું સફાઇ કર્મચારી હાઇ-રિસ્ક પર કામ કરે છે, લોકોને સંદેશ પહોંચવો જોઇએ કે આ કર્મચારી દિવસ-રાત પોતાના પરિવારને છોડી આપણા સમાજ અને દેશ માટે સારૃં કામ કરી રહ્યા છે.

(12:00 am IST)