Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોવિડ-૧૯ની સારવારમાં ઉપયોગ થઇ રહેલ મેડિકલ ઉપકરણો પર મળે GST છૂટઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારની માંગણી

મુંબઇઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે અને એમાં એમણે માંગ કરી છે કે કોવિડ-૧૯ની સારવારમાં ઉપયોગ થઇ રહેલ મેડિકલ ઉપકરણો પર GST માફ કરવામાં આવે.

પવારએ કહ્યું કે, ૩ પ્લાય માસ્ક, ફ-૯૫ માસ્ક, ભ્ભ્ચ્ કીટ, ટેસ્ટ કિટ અને વેંટિલેટર જેવા ઉપકરણો પર ઞ્લ્વ્ની છૂટ આપવામાં આવે.

(12:00 am IST)