Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના વાયરસઃ ઝારખંડ સરકાર મુખ્ય સચિવ સુખદેવસિંહની અધ્યક્ષતામા એક ટાસ્ક ફોર્સનુ ગઠન

ઝારખંડ સરકાર મુખ્ય સચિવ સુખદેવસિંહની અધ્યક્ષતામા એક ટાસ્કફોર્સનુ ગઠન કર્યુ  છે. જે રાજયમા કોરોના વાયરસના પ્રસારને રોકવાના પ્રયાસોને સફળ બનાવવા માટે વિભિન્ન સ્તરો પર કોરોના વાયરસ સમિતિઓના કામકાજની દેખરેખ કરાશે

(12:00 am IST)