Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

યુ.કે.ગયેલા ભારતીય તબીબો માટે રાહતના સમાચાર : વર્તમાન કોરોના વાઇરસના હાહાકારને કારણે " વર્ક વિઝા " એક વર્ષ માટે લંબાવી દેવાયા

લંડન : વર્ક વિઝા મેળવી યુ.કે.ગયેલા ભારતીય સહીત વિદેશોના તબીબોના વર્ક વિઝાની મુદત એક વર્ષ માટે લંબાવી દેવાનો સરકારે નિર્ણય કર્યો છે.જે મુજબ જેઓના વર્ક વિઝાની મુદત ઓક્ટોબર માસમાં પુરી થાય છે તેઓને એક વર્ષ વધુ રહેવા તથા કામ કરવા મળશે
વર્તમાન વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસના કારણે યુ.કે. સરકાર દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)
  • દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી પાછા ફરેલ તબ્લીગી જમાતના વ્યકિતનું ભાવનગરમાં મૃત્યુ થતાં ખળભળાટ : નવભારત ટાઈમ્સનો અહેવાલ access_time 11:31 am IST

  • મહારાષ્ટ્ર : કોરોનાના ૧૮ નવા કેસઃ ૧રના મોતઃ દર્દી સતત વધી રહ્યા છે access_time 11:41 am IST

  • સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલનું પ્રાઈમ મિનિસ્ટર કેર ફંડમાં 100 કરોડ રૂપિયાનું ડોનેશન : દરરોજ 5 હજાર લોકોને જમાડશે : 30 હજાર લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરશે : દેશ વિદેશોમાં કંપનીઓ ધરાવતા ઉદ્યોગપતિએ કોરોના વાઇરસ સમયે ભંડાર ખુલ્લા મૂકી દીધા access_time 5:02 pm IST