Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મધ્યપ્રદેશમાં નવા 20 કોરોના કેસ ઇન્દોરમાં જ 17 રિપોર્ટ પોઝિટિવ

ભોપાલ :મધ્ય પ્રદેશમાં નવા 20 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 9 પુરુષ, 11 મહિલાઓ અને નાના બાળકો સામેલ છે. જેમાંથી ઈન્દોરમાં જ 17 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઈન્દોરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 63 થઈ ગઈ છે.

(12:46 pm IST)