Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મધ્યપ્રદેશના પૂર્વ સી.એમ. કમલનાથએ પી. એમ. મોદીને પત્ર લખ્યો, પ્રવાસી મજૂરો-વિદ્યાર્થીઓને મદદની અપીલ

ભોપાલઃ કોરોના સંકટ વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથએ પી.એમ. મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં કમલનાથએ પી.એમ. મોદીને અપીલ કરી છે કે એમની સરકાર પ્રવાસીમજૂરોને મદદ કરે, વિદ્યાર્થીઓને મદદ કરે, આ લોકોને બેસહાર ન છોડી શકાય આપણે એમની મદદ માટે આગળ આવવું જોઇએ.

(12:00 am IST)
  • ઉ.પ્ર.થી ૨૯ મુસ્લિમ ધાર્મિક પ્રચારકો અમદાવાદ આવ્યા : મઉના ૧૯ અને મુઝફફરનગરના ૧૦ પ્રચારકો છે : ૧૧ માર્ચથી દરિયાપુરમાં : તમામ નજરકેદ હેઠળ (ન્યુઝ ૧૮ ગુજરાતી) access_time 1:11 pm IST

  • જામનગરમાં લેબોરેટરીમાં 9 સેમ્પલ આવ્યા : પોરબંદરના-4, મોરબીના -4 અને ગીર સોમનાથનું એક સેમ્પલ આવ્યું : સેમ્પલની ચકાસણી ચાલુ access_time 1:37 pm IST

  • આંધ્રમાં ૧૨ કલાકમાં ૪૩ કેસ : રાત્રે ૯ થી સવારે ૯ સુધીમાં આંધ્રમાં નવા ૪૩ કેસો નોંધાયા : આ સાથે કોરોના પોઝીટીવના આંધ્રમાં ૮૭ કેસ નોંધાયાનું સત્તાવાર જાહેર access_time 3:31 pm IST