Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દેવબંદ ગુરૂદ્વારા કમીટીએ મદરેસાના વિદ્યાર્થીઓ માટે મોકલાવ્‍યું લંગર-પ્રેરણાદાયી પગલું

દેવબંદઃ દેવબંદ ગુરૂદ્વાર કમીટીએ મદરેસાના વિદ્યાર્થીઓ માટે લંગર મોકલવાનું કામ કર્યું. જાણકારી અનુસાર ખબર પડી કે તરત જ ગુરૂનાનક સભાએ ગુરૂદ્વારાની સેવાદારોની ટીમને ઇદગાહ ક્ષેત્રમાં આસપાસ રહેતા મદરેસાના વિદ્યાર્થીઓને લંગર આપ્‍યું.

ગુરૂદ્વારાની ગુરૂનાનક સભાની ટીમ લંગર લઇ ઇદગાહ વિસ્‍તારમાં પહોંચી તો હજારોની સંખ્‍યામાં મદરેસાના વિદ્યાર્થીઓ લંગર લેવા સડકો પર નીકળી પડયા. કમીટીના પદાધિકારીઓ હાજર હતા.

(12:00 am IST)