Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

પાપુઆ ન્યુ ગિનીમાં મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દ્વિપિયે દેશ પાપુઆ ન્યુ ગિનીના બોગનવિલીયા દ્વીપમાં મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોમવારના રોજ સ્થાનિક સમયાનુસાર ચાર વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

                     રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.4આવી છે વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર પૈગુના શહેરના પશ્ચિમમાં 74 કિલોમીટરની દુરી પર જમીનની અંદર 49.6ની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:13 pm IST)