Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

મસ્જિદ પર હુમલા પછી ન્યુઝીલેન્ડમાં સરકારએ શરૂ કરી બંદુક પરત ખરીદવાની યોજનાઃ સરકારનો સ્તુત્ય નિર્ણય

 ન્યુઝીલેન્ડ સરકારએ ક્રાઇસ્ટ ચર્ચમાં મસ્જિદ પર થયેલ હુમલા પછી સેમી ઓટોમેટીક હથિયારો પર લગામ લગાવવાના હેતુથી બંદુક પરત ખરીદવાની યોજના ચાલુ કરી છે.

        આના અંતર્ગત લાઇસન્સી હથિયાર રાખવાવાળાને હથિયાર જમા કરાવવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો છેે.

        ન્યુઝીલેન્ડમાં હવે સેમી ઓટોમેટિક હથિયાર રાખવંુ ગેરકાનુની છે. પ્રતિબંધિત હથિવાર રાખવા માટે પ વર્ષ કેદની સજા થઇ શકે છે.

(10:36 pm IST)