Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કચરામાં રાખેલ ફૂલદાનીની નીલામી થઇ આટલી કિંમતમાં

નવી દિલ્હી: સામાન્ય રીતે ચીની વસ્તુ ખુબજ સસ્તી હોય છે પરંતુ એક ફૂલદાનીની કિંમત 16.2 મિલિયન યુરો એટલે કે 126240000 રૂપિયામાં વેચવામાં આવ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે 18મી સદીમાં બનાવવામાં આવેલ ફુલદાની દશકો સુધી ફ્રાન્સના કબાડામાં કે શું બોક્સમાં પડ્યું હતું મંગળવારના રોજ તેની નીલામી કરવામાં આવી જે ફ્રાંસની રાજધાની પેરિસ સ્થિત સુથબીમાં કરવામાં આવી છે તેની રોચક વાત છે કે 20 ગણું વધારે કિંમતમાં તેની નીલામી કરવામાં આવી છે.

(5:48 pm IST)