Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ચીનથી મલેશિયા સુધી દોડશે ટ્રેન

નવી દિલ્હી: ચીનના યુનાન પ્રાંતની રેલવે કંપની સીઆરએચના અધિકારીઓએ જણાવ્યું છે કે ચીનની હાઈસ્પીડ રેલવે એટલે કે બુલેટ ટ્રેન ખુબજ ઝડપથી ચીન પ્રાયદીપ એટલે કે આસિયાન દેશમાં પગ મુકવા જઈ રહી છે તેમને વધુમાં જણાવ્યું હતું કે પ્રાંતીય રાજધાની કૂંમીંગથી લાઓસ સુધી હાઈસ્પીડ રેલ લાઈન પાથરવાનું કામ ચાલી રહ્યું છે આવતા થોડાક વર્ષોમાં તે સીધું લાઓસ,મ્યાંમાર,થાઈલેન્ડ,કંબોડીયા અને મલેશિયા સુધી જશે તેવી વાત કરવામાં આવી રહી છે.

(5:48 pm IST)