Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઉતરી ઇરાકમાં બે સૈનિકોના મોત: પાંચ આતંકવાદી ઘાયલ

નવી દિલ્હી: ઉત્તરી ઇરાકમાં કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના આતંકવાદીઓ સાથે થયેલ બબાલમાં રવિવારના રોજ બે ઈરાકી સૈનિક મોતને ભેટ્યા છે તેમજ પાંચ આતંક્વાદીઓ પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે ઘટના ત્યારે બની જયારે સૈનિકએ પીકેકેના આતંકવાદીને આવવાની અનુમતિ પર પાસ જોવા માંગ્યા પછી આતંકવાદીઓએ સૈનિકો ઉપર ગાડી ચલાવીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો સેના અને આતંકવાદી વચ્ચે થયેલ લડાઈમાં બે સૈનિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય પાંચ આતંકી ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

(6:09 pm IST)