Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

અફઘાનિસ્તાન સરકારે દેશની જેલોમાંથી 400 કેદીઓને મુક્ત કરવાની કામગીરી શરૂ કરી

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની સરકારે દેશની જેલમાં બંધ લગભગ 400 જેટલા તાલિબાની કેદીઓને મુક્ત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે અને અત્યારસુધીમાં 80 કેદીઓને તો મુક્ત પણ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કાર્યાલયે શુક્રવારના રોજ  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અફઘાનિસ્તાન સરકારે કાલ 400માંથી 80 તાલિબાની કેદીઓને છોડી દીધા છે.

(2:39 pm IST)
  • સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત રજૂ કરી : સીબીઆઈએ કહ્યું કે કોર્ટે સીબીઆઈ અને ઇડીને તેમની તપાસ ચાલુ રાખવા દેવી જોઈએ. access_time 10:08 pm IST

  • દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 25 લાખને પાર પહોંચી : રાત્રે 9 વાગ્યા સુધીમાં 51 હજારથી નવા કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 25,10,715 થયો :વધુ 44 હજારથી વધુ દર્દીઓ સાજા થતા કુલ 17,95,558 દર્દીઓ રિકવર થયા : મૃત્યુઆંક 49 હજારની નજીક access_time 9:24 pm IST

  • નરેન્દ્રભાઈએ કહ્યું કે દેશમાં માત્ર ૧.૫૦ કરોડ લોકો જ ઇન્કમ ટેકસ ભરે છે. access_time 11:52 am IST