Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ઇંડા જેવા શેપનો પોમેરેનિયન ડોગી ઇન્ટરનેટ પર છવાયો

સિંગાપોરમાં રહેતા એન્ડ્રિયા ઓબ્રે સિમ નામની ડોગ ગ્રૂમરે એક પોમેરેનિયન ડોગીને નવડાવી-ધોવડાવીને એને રૂ જેવા સોફટ ફરને ઇંડાના આકારમાં શેપ આપીને એની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોમ નામના પોમેરેનિયન ડોગી એગ ડોગ તરીકે ફેમસ થયો છે.

(3:50 pm IST)