Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

યુવકે બ્રેકઅપ માટે યુવતીને આપી આટલી મોટી રકમની ઓફર

નવી દિલ્હી: ચીનમાં પ્રેમી યુગલના બ્રેકઅપને લઈને એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે અહીંયા એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડથી અલગ થવા માટે ભારે રકમની ઓફર કરી છે અને જે બોલી યુવતીને પર્યાપ્ત નથી લાગી મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનમાં એક યુવકે પોતાની સાથી મિત્રને લગભગ 3 ડોલર બ્રેકઅપ માટેની રકમની ઓફર કરી હતી જેને યુવતીએ  નકારી દીધી છે.

(6:35 pm IST)