Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

નાસા મંગળ ગ્રહ પર હેલીકૉપટર ઉડાવશે

નવી દિલ્હી: પોતાના મિશન 2020હેઠળ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા મંગળ  ગ્રહ પર મીની હેલીકૉપટર મોકલશે તેનું ઉદેશ્ય ગ્રહ પર નવીનતમ પેઢીથી રોવર લગાવવાનું લક્ષ્ય છે આ પ્રથમવાર થશે જયારે કોઈ ગ્રહ પર આ પ્રકારે વિમાન મોકલવામાં  આવશે નાસાનું કહેવું છે કે આ એક લઘુ માનવ રહિત ડ્રોન જેવું હેલીકૉપટર છે જે લાલ ગ્રહની આપણી સમજને વધારો આપશે આને મંગળ હેલીકૉપટરના રૂપમાં ઓળખવામાં આવશે.

(6:35 pm IST)