Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સેના અને જાતીય સમૂહ વચ્ચે હિંસક ઘટનામાં 19ના મોત

નવી દિલ્હી: મ્યાંમારમાં  સેનાએ અને એક જાતીય સમૂહ વચ્ચે થયેલ હિંસાના કારણે 19 લોકોના મોત નિપજ્યા છે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના દુરષ્ઠ શાન સ્ટેટમાં બનેલી છે પોલીસનું કહેવું છે કે દેશની સીમાની નજીક આ જગ્યા આવેલી છે જ્યાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે જે સામાન્ય વાત બની ગઈ છે.આ ઝઘડામાં બે ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા છે.

(6:34 pm IST)