Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

UAE માં કેદીઓ જેવું જીવન પસાર કરી રહ્યા છે સાત પરિવારના સભ્યો

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં કેદીઓ જેવું જીવન પસાર કરી રહેલ સાત પરિવારની હદયને સ્પર્શતી કહાની પ્રકાશિત થયા પછી લોકોએ ભારતીય વાણિજ્ય દૂતાવાસના માધ્યમથી તેને મદદ કરવાની અને નોકરી આપવાની જોગવાની કરી છે શુક્રવારના રોજ વાણિજ્ય દૂતાવાસના અધિકારો દ્વારા મળેલ માહિતી મુજબ શારજહાંમાં પરિવારો સાથે થેયલ સંપર્ક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:09 pm IST)