Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગાઝાએ ઇઝરાયલ પર પાંચ રોકેટ છોડ્યા

નવી દિલ્હી: ફિલીસ્તીની ગાઝા એન્કલેવથી પાંચ રોકેટ ઇઝરાયલી વિસ્તારમાં  છોડવામાં આવ્યા છે ઇઝરાયલ ડિફેંસ ફોરસેજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગાઝાની તરફથી ઇઝરાયલ પર પાંચ રોકેટ છોડવામાં આવ્યા છે.

       એક સેનાએ આપેલ માહિતી મુજબ શુક્રવારના રોજ મધ્ય રાત્રીએ હવાઈ જહાજ હુમલાના સાયરન વાગતા દક્ષિણી ઇઝરાયલી શહેર શ્રીડોટ  અને ગાઝા સીમા નજીક આવેલ આસપાસની વસ્તીઓમાં  જવા લાગ્યા હતા. રોકેટ હુમલાના કારણોસર હજુ સુધી કોઈ જાનમાલના સમાચાર મળી રહ્યા નથી.

(5:30 pm IST)