Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

આઇસોલેશનમાં રહેલ માતાએ વ્હાલસોયા પુત્રની અંતિમ વિધિ ઓનલાઇન જોને ધ્રુસકે ધ્રુસકે રડી પડી

નવી દિલ્હી: બ્રિક્સટનમાં રહેતા ઇસ્માઇલ મોહમ્મદ અબ્દુલવહબનું મોત થયું તો તેની માતાએ અંતિમ સંસ્કાર પણ ઓનલાઈન જોયા હતા. ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, ઈસ્માઇલના અંતિમ સંસ્કારમાં કેટલાક સંબંધીઓને ભાગ લેવાનો મોકો મળ્યો હતો પરંતુ આ દરમિયાન તેમને પ્રોટેક્ટિવ સૂટ પહેરાવામાં આવ્યો હતો અને 2 મીટર દૂર ઉભા રહેવા જણાવાયું હતું.

કોરોના વાયરસના કારણે આઈસોલેશનમાં રહેલી માતા પોતાના વ્હાલસોયા પુત્રની અંતિમ વિધિ ઓનલાઈન જાઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.

(5:43 pm IST)