Gujarati News

Gujarati News

રાજ્ય સરકાર શ્રમિકોની વહારે : ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ ૧૬૭ ટ્રેનો દોડાવી : મજૂરો - શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી: મહારાષ્ટ્ર કરતા ત્રણ ગણી વધુ ટ્રેન ગુજરાતમાંથી રવાના : દેશમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં ગુજરાત ૧૬૭ ટ્રેન સાથે પ્રથમ : મહારાષ્ટ્ર-૪૫, પંજાબ-૩૬, તેલંગાણા-૨૫, કેરળ-૨૪, રાજસ્થાન-૨૦, કર્ણાટક-૧૪, હરિયાણા-૧૧ ટ્રેનો રવાના થઇ : રવિવારે વધુ ૫૬ ટ્રેનો દોડશેઃ જે પૈકીની ૪૨ ટ્રેનો ઉત્તરપ્રદેશ, ૫ મધ્યપ્રદેશ, ૩-૩ ટ્રેનો બિહાર અને ઓડિશા તથા એક-એક ટ્રેન પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઝારખંડ માટે દોડાવાશે : મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી માહિતી access_time 3:36 pm IST