Gujarati News

Gujarati News

ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સફળતા : રાજકોટની શાકભાજી વેચતી ગરીબ મહિલા દર્દીના ગળાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન : અમદાવાદ મેડિસિટી સ્થિત ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ ૯ કલાકની જહેમતના અંતે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું :;ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂ. ૫ લાખના ખર્ચે થતું ઓપરેશન ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) હેઠળ વિના મૂલ્યે થયું: ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીનું વિના મૂલ્યે ઓપરેશન કરાયું : ડો.શશાંક પંડ્યા, વડા, ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસિટી, અમદાવાદ : મસ્તિષ્ક અને ગળામાં આટલી મોટી ગાંઠ હોવાનું ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં નોંધાયું નથી – ડૉ. પ્રિયાંક રાઠોડ, હેડ એન્ડ નેક ડિપાર્ટમેન્ટ, ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસીટી, અમદાવાદ access_time 5:21 pm IST