Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ઉનાવ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ રાજકોટ માં, ગુજરાતે દેશને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આપ્યા છે, મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદને લઈને શિવસેના પર આકરા પ્રહારો કર્યા, કેજરીવાલ ગીરગીટની જેમ પોતાનો રંગ બદલે છે. સાક્ષી મહારાજ

મહારાષ્ટ્રઃ બાલ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરીને રાજે ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા : ટ્વિટ કરીને કહ્યું કે - શ્રી બાળાસાહેબ રોડ પર લાઉડસ્પીકર અને નમાજના વિરોધી હતા : જુઓ વિડીયો

રાજકારણ ફરી ગરમાયુ, જામનગર સી.આર.પાટીલ અને નરેશ પટેલ એકમંચ પર, જામનગર ખાતે ભાગવત કથામાં ઉપસ્થિત રહ્યા સી.આર પાટીલ અને નરેશ પટેલ, ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા પરિવાર આયોજિત છે ભાગવત કથા, નરેશભાઈ એ કહ્યુ મિત્રતા ના ભાવે અમે બન્ને એ ભાગવત કથાનો લાભ લીધો, જાહેર કાર્યક્રમ માં મળ્યા છીએ અમે મીટીંગ નથી કરી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ઉનાવ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ અકિલાની મુલાકાતે, અનેક મુદ્દાઓ પર કરી દિલ ખોલીને ચર્ચા, જુઓ શુ કહી રહ્યા છે ઉનાવ ભાજપના સાંસદ સાક્ષી મહારાજ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા