Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

પેટલાદનાં પડોડી ગામનાં યુવાનનું નશાયુકત તાળી પીવાથી મોત

પેટલાદ :  અહીંના નજીકનાં પડોડી ગામનાં એક યુવકે તાળીનો રસ લેતા મોત થયુ હોય ખુલ્લેઆમ તાળીઓ વેચાતી બંધ ન થાય ત્યાં સુધી મૃતક યુવાનના પરિવાજનોએ યુવાનની લાશ સંભાળવાનો ઇન્કાર કર્યો છે.

(3:06 pm IST)