Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

એનસીટીના કામદારોના ની વેતન મામલે ધરણા

 

નર્મદા ક્લીન ટેંક ઉમરવાડા રોડ અંકલેશ્વર ભરૂચ મુકામે વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં  ૧૩ થી ૧૫ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથામાંકામ કરી રહ્યા છે. આશરે થી ૧૦ વર્ષથી નોકરી કરતાં કર્મચારીઓ  કામ કરી રહ્યા છે.ત્યારે તેઓએ આધુનિક મોંઘવારીના જમાનામાં પગારની માંગણી મેનેજમેન્ટને કરેલ છે. ઉપરાંત નાની-મોટી બાબતે મેનેજમેન્ટ દ્વારા ખોટી હેરાનગતિ કરાતી હોવાની પણ કર્મચારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.પરંતુ કોઈ ઉકેલ, નહિ આવતા ધારણા કરાયા હતા 

 

(11:44 pm IST)