Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સરકારી શાળાના વિદ્યાર્થીઓની હવે દર મહિને પરીક્ષા લેવાશે !!

અમદાવાદ :ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે હવે સરકાર શિક્ષકોની પરીક્ષા લેવાની સાથે-સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા દર મહિને લેશે. હવેથી તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માત્ર છ માસિક કે વાર્ષિક જ નહીં, પરંતુ માસિક પરીક્ષા આપશે. હવે દર મહિનાના અંતે જે તે અભ્યાસ કર્યો હશે તેની ટેસ્ટ લેવાશે.

(8:09 pm IST)