Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કાલથી બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ સહીતના પ્રવેશની ત્રીજા તબક્કાની કાર્યવાહી: 12 જુલાઈ એ યુનિવર્સીટીની વેબસાઈટ પર ખાલી બેઠકો અંગે મુકાશે વિગતો : 18 જુલાઈએ મેરીટ યાદી થશે જાહેર

અમદાવાદ:કાલથી તા;11મી જુલાઈએ બીકોમ, બીબીએ, બીસીએ, એમબીએ સહીતના પ્રવેશની ત્રીજા તબક્કાની કાર્યવાહી શરુ થનાર છે જયારે તા; 12 જુલાઈ એ યુનિવર્સીટીની વેબસાઈટ પર ખાલી બેઠકો અંગે વિગતો મુકવામાં આવશે જયારે 18 જુલાઈએ મેરીટ યાદી જાહેર થશે

(7:43 pm IST)