Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ 2023 સુધીમાં શરૂ કરવાની કવાયત

અમદાવાદ :ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ 2023 સુધીમાં શરૂ કરવાની કવાયત કેન્દ્ર સરકારે તેજ બનાવી છે. આ એરપોર્ટ પાછળ 2125 કરોડ રૂપિયાનો ખર્ચ થશે

   સરકાર કહે છે કે આ એરપોર્ટ માટે જમીન સંપાદનમાં કોઇ મુશ્કેલી નથી તેથી તેની ઝડપ વધશે. આ એરપોર્ટ માટે પર્યાવરણિય મંજૂરીઓ આપી દેવામાં આવી છે. પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર છે. કેન્દ્રની જેમ રાજ્ય સરકારની તમામ મંજૂરીઓ મેળવી લેવાઇ છે

(2:19 pm IST)