Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સુરત બાદ રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં હોબાળો : લાઈટ -પાણી સહિતની પ્રાથમિક સુવિધા મામલે વિદ્યાર્થીનીઓએ સુત્રોચાર કર્યા

હોસ્ટેલના સંચાલકો તરફથી કોઈ જવાબ ન આપતો હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો

 

સુરત બાદ હવે રાજકોટની સમરસ હોસ્ટેલમાં વિવાદના વાદળો જોવા મળ્યા છે. રાજકોટની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ તંત્ર સામે વિરોધ કર્યો છે

  . હોસ્ટેલમાં લાઈટ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધા મળતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતો. હોસ્ટેલના સંચાલકો તરફથી કોઈ જવાબ આપતો હોવાનો વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે.

(12:43 am IST)