Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પાટણના સમી પંથકમાં વરસાદી માહોલ : અમીરગઢમાં અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

પાટણ જિલ્લામાં બપોરનાં સમય બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સમી પથકમાં વરસાદી માહોલ છવાયો છે. અમીરગઢમા ધોધમાર વરસાદ ખાબકયો હતો. અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

(9:51 pm IST)