Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સાબરકાંઠાના પોશીના પંથકમાં ધોધમાર વરસાદ : રસ્તાઓમાં નદીઓ વહી : નીચાળવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા

સાબરકાંઠાનાં પોશીના તાલુકામાં લાંબડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડિયાગામ, લાંબડીયામાં ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે રોડ-રસ્તાઓ પર પાણીની નદી વહી હતી. નિચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

(9:32 pm IST)