Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગુજરાતમાં કોરોના સામે જંગ

અમદાવાદ, તા.૪ : અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. આજે વધુ ૧૨ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૦૮ ઉપર પહોંચી છે જે પૈકી એકલા અમદાવાદમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૪૫ નોંધાઈ છે. આજે અમદાવાદમાં આજે વધુ ૭ સાત કેસો સપાટી ઉપર આવ્યા છે જે પૈકી અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન મારફતે પાંચ કેસ સપાટી ઉપર આવ્યા છે જે ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ છે. કોરોનાને રોકવા જંગ જારી છે. પગલા અને સ્થિતિ નીચે મુજબ છે.

ગુજરાતમાં હજુ સુધી સેમ્પલોનું ટેસ્ટિંગ

૨૨૭૬

રિપોર્ટ પેન્ડિંગ રહ્યા

૧૬

રિપોર્ટ નેગેટિવ રહ્યા

૨૦૧૮

રિપોર્ટ પોઝિટિવ રહ્યા

૧૦૮

છેલ્લા ૨૪ કલાકમાં રિપોર્ટ પોઝિટિવ

૧૨

અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યા

૪૫

ગુજરાતમાં કુલ મોત

૧૦

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મોત

૦૧ (અમદાવાદ)

હોમ ક્વોરનટાઈન હેઠળ રહેલા લોકો

૧૪૫૨૦

રાજ્યમાં ક્વોરનટાઈનમાં કુલ લોકો

૧૫૭૭૭

રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ક્વોરનટાઇન હેઠળ

૯૮૬

ખાનગી હોસ્પિટલમાં ક્વોરનટાઈન હેઠળ

૨૭૧

ક્વોરનટાઈન ઉલ્લંઘન બદલ એફઆઈર

૪૧૮

દર્દીઓની હાલત સ્થિર

૮૧

રાજ્યમાં સ્વસ્થ થયેલા દર્દીઓ

૧૪

સરકારી ફેસેલિટીમાં ક્વોરનટાઈન સુવિધા

૯૦૪

પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્વોરનટાઈન સુવિધા

૨૮૨

સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ

૪૩૦૦થી વધુ

ખાનગી હોસ્પિટલમાં આઈસોલેશન બેડ

૧૦૦૦થી વધુ

એન-૯૫ માસ્કનો જથ્થો ઉપલબ્ધ

૯.૭૫ લાખ

પીપીઇ કિટનો જથ્થો ઉપલબ્ધ

૩.૫૮ લાખ

ત્રિપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ

૧.૨૩ કરોડ

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર

૧૦૬૧

ખાનગી સંસ્થાઓમાં વેન્ટીલેટર

૧૭૦૦

વેન્ટીલેટર ખરીદીના આદેશો

૧૫૦

(8:59 pm IST)