Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગુજરાતમાં કોરોનાના કુલ ૯૮ કેસ : ૯ ના મોત

અમદાવાદમાં ૩૮ પોઝીટીવ કેસ, ૪ ના મોત : સુરતમાં ૧૨, ગાંધીનગરમાં ૧૧ પોઝીટીવ કેસ, રાજકોટમાં ૧૦ અને વડોદરામાં ૯ પોઝીટીવ કેસ, ભાવનગરમાં ૭ અને ગીર સોમનાથમાં ૨ કેસ : અમદાવાદમાં ૩૮ પોઝીટીવ કેસ, ૪ ના મોત : કચ્છ, પાટણ અને મહેસાણામાં ૧-૧ પોઝીટીવ કેસ, પોરબંદરમાં ૩ અને પંચમહાલમાં ૧ કેસ, પાટણમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો

(11:37 am IST)