Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પાટણના ભીલવણ ગામના યુવકને કોરોના પોઝિટિવ ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયોઃ

15મી માર્ચે મુંબઈથી આવ્યો હતો : થોડા દિવસ બીમાર રહેતા રિપોર્ટ કઢાવ્યો

પાટણના ભીલવણ ગામનો યુવક 15મી માર્ચે જ મુંબઇથી આવ્યો હતો. જે બાદ તે થોડા દિવસથી બીમાર રહેતો હતો. જે બાદ કોરોનાનો રિપોર્ટ કરાવતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને હાલ ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે

(11:20 am IST)