Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

શું વાત કરો છો..... શાહરુખ ખાન 52ની ઉંમરમાં ચોથા સંતાનનું પ્લાનિંગ કરે છે?

મુંબઈ: પ્રોફેશનલ લાઈફની સાથો સાથ પર્સનલ લાઈફને લઈને પણ કિંગ ખાન શાહરુખ ખાન હમેશા ચર્ચામાં હોય છે. શાહરુખ ખાન ત્રણ બાળકોના પિતા છે છતાં તેમને હવે ચોથા બાળકની ઈચ્છા વ્યક્ત કરી છે.

એક ટોક શૉ દરમિયાન શાહરુખ ખાને પોતાના ચોથા સંતાનની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું મારે હવે ચોથા સંતાનનું પ્લાનિંગ કરવું જોઈએ અને તેનું નામ આકાંક્ષા રાખીશ.. ઇન્ડિયા નઈ સોચના એપિસોડમાં શૂટિંગ દરિયાનન આકાંક્ષા નામ બોલતી વખતે શાહરૂખે ઘણા રીટેક કરવા પડ્યા અને પછી મજાકમાં શાહરુખ ખાને કહ્યું કે મેં આ નામ બોલતા ઘન રિટેક આપ્યા છે આ શર્મનાક વાત છે. હવે લાગે છે કે મારે ચોથા બાળકનું પ્લાનિંગ કરવું પડશે અને તેનું નામ આકાંક્ષા રાખીશ.

(4:37 pm IST)