Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

યુટ્યુબ પર ફિલ્મ ઝીરોના ટીઝર 24 કલાકમાં 2 કરોડ લોકોએ જોયું

મુંબઈ: ઈદ પર એક બાજુ સલમાન ખાનની ફિલ્મ રેસ-3 રિલીઝ થઇ તો બીજી તરફ કિંગ ખાન શાહરુખ ખાનની આગામી ફિલ્મ ઝીરોનું ટીઝર રિલીઝ કરવમાં આવ્યું છે. શાહરુખ ખાનનો આ અંદાજ તેના ફેન્સનુંખૂબ પસંદ આવ્યો છે.તમને જણાવી દઈએ કે ટીઝરમાં શાહરુખ ખાનની સહતે સલમાન ખાન પણ નજરે પડે છે. આ ટીજરને 24 કલાકમાં યુટ્યુબ પર 2.4 કરોડ લોકોએ જોયું છે. જે એક રેકોર્ડ બની ગયો છે.

(4:11 pm IST)